હિંદુઓને ટાર્ગેટ કરી પશ્ચિમ બંગાળમાંથી કાઢવાના હીન પ્રયાસ, રાષ્ટ્ર્રપતિ શાસન લગાવવાની માંગ
વકફ કાયદાના વિરોધની આડમાં પશ્ચિમ બંગાળમાં હિંદુઓને ટાર્ગેટ કરવામા આવી રહ્યા છે હિંદુઓનો નરસંહાર અને ૫૦૦ થી વધુ હિંદુ પરિવારોના ઘર અને રોજગારનો નાશ કરી રાજ્યમાંથી કાઢવાના હીન પ્રયાસ કરવામાં આવી રહ્યાના ગંભીર આક્ષેપો સાથે આજે હિંદુ સંગઠનોએ…