Browsing Category

Business

વાંકાનેર : ખેડૂતોને કૃષિ વપરાશ માટે ડીઝલ ખર્ચ પર સબસીડી આપવા માંગ

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેને મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોને કૃષિ વપરાશ માટે ડીઝલ ખર્ચ પર સબસીડી આપવા માંગ કરવામાં આવી છે યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદાએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે પેટ્રોલ ડીઝલ ભાવમાં સતત વધારો…
Read More...

મોરબી જીલ્લામાં નકલી બિયારણનું ગેરકાયદેસર વેચાણ અટકાવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જીલ્લામાં ચોમાસાના સીઝન દરમીયાન વેપારીઓ દ્વારા નકલી બિયારણનું વેચાણ કરવામાં આવતું હોય જેના પગલે ગેરકાયદેસર વેચાણ કરતા વેપારીઓની તપાસ નકલી બીયારણનું વેચાણ અટકાવવા માંગ કરી છે ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ…
Read More...

સીજીએસટી ઝોન માટે ઝોનલ ‘ફરિયાદ નિવારણ સમિતિ’ માં નીલેશ જેતપરિયાની નિમણુક

ગુજરાત રાજ્ય ના અમદાવાદ સીજીએસટી ઝોન માટે ઝોનલ 'ફરિયાદ નિવારણ સમિતિ' ની રચના કરવામા આવેલ છે અને તેમા જીએસટી સંબંધિત મુદ્દાઓ પર કરદાતાઓની ફરિયાદોને દૂર કરવા માટે તેમજ ઔધોગિક પ્રશ્ર્નો અને તેને વાચા આપવા માટે જીએસટી ની રાજ્યકક્ષાની કમીટી મા…
Read More...

ઓનલાઈન શોપિંગ કરો છો તો ચેતી જજો, મોરબીના શિક્ષકને થયો આવો અનુભવ…

આજકાલ યુવાનોમાં ઓનલાઈન ખરીદીનો મોહ જોવા મળતો હોય છે ઘરે બેઠા જ જીવનજરૂરી તેમજ મોજશોખની ચીજવસ્તુઓ યુવાન ઓનલાઈન મંગાવતા હોય છે જોકે ઓનલાઈન ખરીદીમાં અનેક વખત ગ્રાહકો છેતરાતા હોય તેવા કિસ્સા પણ બનતા રહે છે જેમાં તાજેતરમાં મોરબીના એક શિક્ષક…
Read More...

સાવધાન : મોરબીમાં આરટીપીસીઆર ટેસ્ટ વિના વેપાર કરનારની દુકાન સીલ કરાશે

મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં વેપાર કરનાર દુકાનદારોએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો ફરજીયાત છે અને હવેથી કોરોના રીપોર્ટ સાથે રાખ્યા વિના વેપાર કરનારની દુકાન સીલ કરવાની કાર્યવાહી કરાશે મોરબી નગરપાલિકાની યાદીમાં જણાવ્યું છે કે મોરબી નગરપાલિકા…
Read More...

હળવદ : એસબીઆઈ બેંક બંધ રહેતા ગ્રાહકો હેરાન થયા, ગામડેથી આવેલાને ધરમધક્કો

હળવદ શહેરમાં આવેલી એસબીઆઈ બેંક આજે બંધ રહેતા અનેક ગ્રાહકો પરેશાન થયા હતા તો ગામડેથી આવેલા લોકોએ ધરમ ધક્કો ખાવાનો વારો આવ્યો હતો હળવદ એસબીઆઈ બેંક બહાર આજે બોર્ડ લગાવી દેવાયું હતું જેમાં જણાવ્યું હતું કે હળવદ શાખાના અધિકારી કોરોના…
Read More...

સ્વાદપ્રિય મોરબીવાસીઓને શુદ્ધ-ઓર્ગેનિક કેસર કેરીનો સ્વાદ માણવાની સુવર્ણ તક

મોરબીના શનાળા રોડ માર્કેટિંગ યાર્ડની બાજુમાં નવા હાઉસિંગ બોર્ડની સામે તથા રવાપર રોડ સીટી વિઝન કેબલ નેટવર્કની સામે લવકુશ કોમ્લેક્સમાં આવેલ બેલ પિયાટોસ ખાતે તદ્દન વ્યાજબી ભાવે શુદ્ધ કેસર કેરી મળી શકશે ગીર…
Read More...

મોરબી સહીત રાજ્યના ૩૬ શહેરોમાં દુકાનો સાંજે ૭ સુધી ખુલ્લી રાખવા છૂટ આપવા માંગ

મોરબી સહિત રાજ્યના ૩૬ શહેરોમાં આંશિક લોકડાઉન લાગુ છે ત્યારે દુકાનો ખોલવાનો સમય સાંજે ૭ સુધી લંબાવવામાં આવે તેવી માંગ કરી છે મોરબીના સામાજિક કાર્યકર મહાદેવ ગોહિલે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી શીત ગુજરાતના ૩૬ શહેરોમાં તા.…
Read More...

વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારોને મોરબી નળિયા ઉદ્યોગ ૮.૫૦ રૂપિયાના સસ્તા દરે અપાશે

વાવાઝોડાને પગલે અમરેલી, ઉના સહિતના વિસ્તારોમાં ભારે નુકશાની થવા પામી છે અનેક ઘરોમાં નુકશાની થતા નળિયા ઉદ્યોગને નવા ઓર્ડર મળવા લાગ્યા છે જોકે મોકાનો ફાયદો ઉઠાવીને ઊંચા ભાવ વસુલવાને બદલે નળિયા ઉદ્યોગ બજારભાવ કરતા પણ સસ્તા દરે નળિયા ઉપલબ્ધ…
Read More...

મોરબીના સરદાર બાગ નજીકની માર્કેટમાં સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનો સરેઆમ ભંગ

કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ હતી અને લોકડાઉન જેવી સ્થિતિ નિર્માણ પામી હતી ત્યારે મોરબીની શાકમાર્કેટ પણ સરદાર બાગ નજીક ખુલ્લી જગ્યામાં સ્થળાંતર કરાઈ હતી જેથી સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે જોકે આમ છતાં સરદાર બાગ નજીકની માર્કેટમાં પણ સોશ્યલ…
Read More...
WhatsApp chat