પશ્ચિમ રેલ્વે દ્વારા રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે

પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને ખાસ કરીને ઉનાળા દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે રાજકોટ અને મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ…

રેલ્વે ભરતી બોર્ડની જાહેરાત અન્વયે મોરબીમાં આયોજીત મોક ટેસ્ટમાં ૧૯૧ ઉમેદવારોએ પરીક્ષા આપી

ભારત સરકારના રેલ્વે મંત્રાલયના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ-ડી (લેવલ-૧)ની ૧૪ જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટ માટેની ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવેલ હતી. જે જાહેરાત અન્વયે મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા હોય તેવા ઉમેદવારોએ અરજી…

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે માતાજીના માંડવામાં દર્શનનો લાભ લેવા સાંસદ સાથે તાલુકા પંચાયત પ્રમુખ…

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે અણિયારીયા પરિવાર દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરાયું હતું. માતાજીનો પ્રસંગ હોય અણિયારીયા પરિવારના મોભી અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણીયારીયા દ્વારા વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ…

વાંકાનેરના ગઢિયા હનુમાનજી મંદિરના ૨૫ માં વર્ષે રજત જયંતી મહોત્સવમાં મારુતિ યજ્ઞ , રાંદલ માતાજી ઉત્સવ…

વાંકાનેર : શહેરથી પાંચેક કિલોમીટર દૂર ગઢિયા ડુંગરમાં બિરાજમાન શ્રી ગઢીયા હનુમાન મંદિરના ૨૪ વર્ષ પૂર્ણ થાય છે જેથી ૨૫માં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા ભવ્ય રજત જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર હોય જેમાં…

મોરબીના ગેસ કટિંગના ગુનામાં છ માસથી નાસતો ફરતો ઇસમ ટીંબડી પાટિયા પાસેથી ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ મથકમાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ ઇસમ છ માસથી નાસતો ફરતો હતો જેને ટીંબડી પાટિયા પાસેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી તાલુકા પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા કાર્યરત હોય દરમિયાન તાલુકા પોલીસ…

મોરબી : ચેક રીટર્ન કેસમાં સિરામિક વેપારીને એક વર્ષની સજા અને દંડ ફટકારતી કોર્ટ

મોરબીના સિરામિકના વેપારીને ચેક રીટર્ન કેસમાં કોર્ટે એક વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે વેપારીને ચેક રીટર્ન કેસમાં ડબલ રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પેરા સિરામિકના પ્રો પ્રાઈટર રૂપેશ…

મોરબીની ત્રાજપર ચોકડી નજીક કારમાં દેશી દારૂની હેરાફેરી કરનાર બે ઝડપાયા

શહેરની ત્રાજપર ચોકડી પાસેથી પોલીસે કારમાં દેશી દારૂનો જથ્થો લઇ જતા બે ઇસમોને ઝડપી લઈને કારમાંથી ૨૫૦ લીટર દેશી દારૂ ઝડપી લઈને ૩.૫૦ લાખનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન…

વાંકાનેર : જીતેન્દ્રકુમાર જમનાદાસ કોટક (કેનેડી) નું અવસાન, આજે સાંજે બેસણું

વાંકાનેર : જીતેન્દ્રકુમાર જમનાદાસ કોટક (કેનેડી) (ઉ.વ.૭૩) તે કલ્પેશભાઈ, પલકભાઈ, ગૌ.વા. મયુરીબેન કૃષ્ણકુમાર રાજપોપટ અને રાધીબેન હાર્દિકકુમાર અઢિયાના પિતાશ્રી તથા અશોકભાઈ જમનાદાસ કોટકના મોટાભાઈ તા ૧૫-૦૪-૨૦૨૫ ને મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલ…

મોરબીમાં વીજશોકથી મોત મામલે પીજીવીસીએલને ૪.૪૦ લાખ વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો આદેશ

મોરબીમાં વીજશોકથી યુવાનનું મોત થયું હતું જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા પીજીવીસીએલને ૪.૪૦ લાખનું વળતર વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે રાજસ્થાનના વતની મુકેશભાઈ નાનજીભાઈ…

મોરબીના કુબેરનગરમાં સેન્ટ્રો કારમાંથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબીના કુબેરનગર ૩ માં સેન્ટ્રો કારમાંથી દારૂના જથ્થા સાથે એક શખ્સને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન કુબેરનગર ૩ માં રહેતા દિનેશભાઈ જયમલભાઈ નાગર ના ઘર…