

તહેવારોની મોસમ શરુ થઇ ચુકી છે બોળ ચોથથી હિંદુઓના વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે અને સાતમ આઠમના તહેવારોની સૌ કોઈ તૈયારી કરી રહ્યા છે જન્માષ્ટમી પર્વને ધ્યાને લઈને આજે મોરબી ડીવાયએસપી જે એમ આલના માર્ગદર્શન હેઠળ સીટી એ ડીવીઝન પોલીસ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જન્માષ્ટમીની શોભાયાત્રાના સમગ્ર રૂટમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું