Browsing Category
Maliya Miyana
કચ્છથી કારમાં દારૂ ભરી મોરબી પહોચાડવાનો હતો પણ સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી લીધો
સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમેં બાતમીના આધારે એક કારનો પીછો કર્યો હોય જેમાં કાર માળિયા નેશનલ હાઈવે પર પોલીસે…
માળીયાના ખાખરેચી ગામ નજીકથી જુગાર રમતા એક ઝડપાયો
માળીયામાં ખાખરેચી ગામના ઝાપા પાસે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા એક ઈસમની માળીયા પોલીસે ધરપકડ કરી ધોરણસરની…
માળીયા: જુના ઘાટીલા ગામના બસ સ્ટેશન પાસે છરી સાથે એક શખ્સ ઝડપાયો
માળીયામાં હથિયારબંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે. ત્યારે જુના ઘાટીલા ગામના બસ સ્ટેશન…
માળીયાના બગસરા ગામે સગીરાએ ગળેફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું
મોરબી જિલ્લામાં જાણે અપમૃત્યુ અને આપઘાતનું પ્રમાણ વધ્યું હોય તેમ દિન-પ્રતિદિન આપઘાતના કિસ્સા સામે આવી રહ્યા છે.…
મોરબી જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ
મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જી. ટી. પંડ્યા દ્વારા જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની…
માળીયા: રોક સકો તો રોક લો, રસ્તા વચ્ચે માટીના ઢગલા કરી નાસી જનારા અજાણ્યા શખ્સોનો…
મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નેશનલ હાઇવે પર માટી કે પથ્થરોના ઢગલા ખડકીને અજાણ્યા શખ્સો અકસ્માતને આમંત્રણ આપી…
માળીયા: ‘તું કેસ પાછા ખેચી લેજે નહિતર, જાનથી મારી નાખીશ’ કહી વૃદ્ધને…
માળીયા તાલુકાના મોટી બરાર ગામે 'તું કેસ પાછા ખેચી લેજે નહિતર, જાનથી મારી નાખીશ' કહી ન્યાય સમિતિના…
મોરબી જિલ્લામાં આ રવિ સિઝનમાં અંદાજીત ૧.૪ લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર કરાયું
Normal
0
false
false
false
EN-IN
X-NONE
GU!-->!-->-->!-->…
માળીયા: પોલીસ દ્વારા વ્યાજંકવાદનું દુષણ ડામવા લોક દરબાર તથા લોન મેળો યોજાયો
ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરિના દૂષણ અને ડામવા માટે સમગ્ર ગુજરાતની પોલીસને કામે લગાડી છે ત્યારે મોરબી…
માળીયાના ચીખલી ગામ પાછળ દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ
માળીયામાં પોલીસે ચોક્કસ બાતમીને આધારે ચીખલી ગામ પાછળ આવેલ ખરાબામા બાવળના ઝુંડમા દરોડા પાડીને દેશી દારૂની…