Browsing Category

Crime

મોરબી હાઇવે પર કારમાંથી ૨૬૨ બોટલ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી નજીક હાઈવે પર અલ્ટો કારમાં દારૂની ૨૬૨ બોટલના જથ્થાની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને પોલીસે દારૂ અને કાર સહીત કુલ રૂ ૨.૯૭ લાખનો મુદામાલ કબ્જે લીધો છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી…
Read More...

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જાહેર જુગાર રમતી આઠ મહિલાઓ સહીત નવ ઝડપાયા 

મોરબીના કંડલા બાયપાસ નજીક આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જાહેરમાં જુગાર રમતી આઠ મહિલાઓ સહીત નવ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૨,૨૦૦ જપ્ત કરી છે મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને…
Read More...

આંતરજીલ્લા ગેડિયા ગેંગના સાગરિત અને ગુજ્સીટોક આરોપી બિલ્કીશબાનુંને રાજકોટ રેંજ ટીમે ઝડપી લીધો

રાજકોટ રેંજ ટીમે આંતરજિલ્લા ગેડીયા ગેંગની સાગરીત તથા GUJCTOC ની આરોપી બિલ્કીશબાનુ જત મલેક સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ સ્ટેશનના રૂ. ૨.૫ કરોડના ઇંગ્લીશ દારૂના ર ગુન્હા તથા અમદાવાદ ગ્રામ્યના સાણંદ GIDC પોલીસ સ્ટેશનના…
Read More...

વાંકાનેર નજીક કારખાનાના ગ્રાઉન્ડમાં ટાયર નીચે દબાઈ જતા ટ્રક ચાલકનું મોત

સરતાનપર રોડ પર આવેલ ફેકટરીના ગ્રાઉન્ડમાં ટ્રક રીપેરીંગ કરતી વખતે ટ્રક રળતા ટ્રક ચાલકના શરીર પરથી ટાયર ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે મધ્યપ્રદેશના વતની…
Read More...

ટંકારા લતીપર રોડ પર ઓવરટેક કરવા જતા સામેથી આવતા ટ્રકમાં બાઈક અથડાયું, એકનું મોત

ટંકારા લતીપર રોડ પર બાઈક લઈને બે સગા ભાઈ જતા હતા અને એક ટ્રકને ઓવરટેક કરવા જતા સામેથી આવતા ટ્રકમાં બાઈક અથડાતા મોટા ભાઈને પગમાં અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી જયારે નાના ભાઈને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં મોત થયું હતું…
Read More...

લાલપર નજીક થાર ગાડીમાં ૫૦૦ લીટર દારૂની હેરાફેરી, પાંચ ઈસમો ઝડપાયા

મોરબી વાંકાનેર હાઈવે પર લાલપર ગામ નજીક થાર ગાડીમાં દેશી દારૂની હેરાફેરી ઝડપી લઈને પોલીસે ૫૦૦ લીટર દેશી દારૂ અને કાર તેમજ ૬ મોબાઈલ સહીત ૧૨ લાખનો મુદામાલ કબ્જે લીધો છે પાંચ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે તો મહિલા સહીત બે…
Read More...

વાંકાનેરમાં તને ગામની બાબતમાં બહુ રસ છે અમારું સમાધાન થવા દીધું નહિ કહીને મારામારી

વાંકાનેર તાલુકાના પાડધરા ગામમાં તને ગામની બધી વાતમાં રસ છે, અમારું સમાધાન થવા દીધું નથી કહીને સાત ઇસમોએ યુવાનને લાકડી વડે માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે પાડધરા ગામના રહેવાસી કિશનભાઈ રઘુભાઈ બાવળિયા…
Read More...

મોરબી નજીક હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન  GSF ગાર્ડ પર હુમલો કરી ટ્રક ચાલક ફરાર

            મોરબી નજીક હાઈવે પર વાહન ચેકિંગ કામગીરી દરમિયાન ટ્રક ચાલકે વાહન ઉભું રાખ્યું ના હતું ને પીછો કરી ટ્રક ઉભો રખાવતા ટ્રક ચાલકે GSF ગાર્ડ પર પાઈપ વડે હુમલો કરી દીધો હતો પાઈપ ફટકારી દેતા ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા…
Read More...

ટીંબડી નજીક છ સ્પા વર્કરોની માહિતી નહિ આપનાર સ્પા સંચાલક વિરુદ્ધ કાર્યવાહી

            ટીંબડી નજીક આવેલ સ્પામાં કામ કરતી છ સ્પા વર્કરોન બાયોડેટા ફોર્મ પોલીસ સ્ટેશનમાં નોંધ નહિ કરાવી જાહેરનામાંનો ભંગ કરનાર સ્પા સંચાલક/મેનેજર વિરુદ્ધ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે             મોરબી એસઓજી ટીમ…
Read More...

વાંકાનેરમાં ગોડાઉનમાં કામ કરતા મજુરોને ગાળો આપી ધમકી, શ્રમિકને ફડાકા ઝીકયા

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે આવેલ ગોડાઉનમાં કામ કરતા શ્રમિકોને ત્રણ ઇસમોએ આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી અને એક શ્રમિકને ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે રાજકોટના…
Read More...