મોરબીની કલરવ હોસ્પિટલ ખાતે પ્રસુતાને આચકી આવતા માતા-પુત્રના મોત

મોરબીના શનાળા રોડ પર આવેલ કલવર હોસ્પિટલમાં પ્રસુતાને સીડી ચડતા અચાનક અચકી આવતા બેભાન થઇ જતા માતા અને ગર્ભમાં રહેલ બાળક બંનેના મૃત્યુ નીપજ્યા હતા જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના શનાળા રોડ પર સ્કાય…

હળવદના મયાપુર ગામે ટ્રેક્ટરની ટ્રોલીનું વહીલ ફરી વળતા બે વર્ષની બાળકીનું મોત

હળવદના મયાપુર ગામની સીમમાં કોયાવાળી સીમમાં બાળકીને ટ્રેકટરની ટ્રોલી નીચે સુવડાવેલ હોય દરમિયાન બાળકોએ ટ્રેક્ટર ચાલુ કરી દેતા બે વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. હળવદના અજીતગઢ ગામ…

મોરબી નજીકના હાઈવે પર માદક પદાર્થનું વેચાણ કરતા એક શખ્સ ઝડપાયો

મોરબી એસઓજી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન લાલપર ગામ નજીકથી મોટર સાઈકલને ઝડપી તેની પાસેથી પોસડોડા સહિતનો જથ્થો ઝડપી પાડ્યો હતો તો તેના ઘરની ઝડતી દરમીયાન પણ મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એસઓજી ટીમ પેટ્રોલીંગમાં…

મોરબી સીવીલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ નર્સિંગ સ્ટાફ ની જાહેર રજાઓ રદ થતા વિરોધ

મોરબી સીવીલ હોસ્પિટલ માં કાર્યરત આઉટસોર્સિંગ નર્સિંગ સ્ટાફ ની જાહેર રજાઓ રદ કરવામાં આવતા વિરોધ નો સુર શરૂ થયો છે . નર્સિંગ સ્ટાફ દ્વારા આ મામલે ઉગ્ર આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ મામલે સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સ નર્સિંગ સ્ટાફ…

હળવદની ભાણેજ 8 વર્ષીય ધાર્મી દવેએ ખેલ મહાકુંભ-૩.૦ માં રાજ્યકક્ષાએ સ્ટેન્ડિંગબ્રોન્ડ જમ્પમાં…

હળવદની ભાણેજ અને રાજકોટ શહેર ની આઠ વર્ષીય ધાર્મી મયુરભાઈ દવે એ ખેલ મહાકુંભ- 3.0 માં રાજ્યકક્ષાએ સ્ટેન્ડિંગબ્રોન્ડ જમ્પ સ્પર્ધામાં પ્રથમ નંબર સાથે સુવર્ણચંદ્રક મેળવી રાજકોટ શહેર તેમજ સમગ્ર બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે. ખેલ…

સોમવારે મચ્છુ ૩ ડેમનો ૧ દરવાજો ૧ ફૂટ ખોલવામાં આવશે, બે તાલુકાના ૨૧ ગામોને એલર્ટ

મોરબીના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ ૩ સિંચાઈ યોજનાની ઉપરવાસમાં આવેલ મચ્છુ ૨ સિંચાઈ યોજનામાંથી પાણી છોડવામાં આવવાનું છે, હાલ ડેમ પૂર્ણ સપાટીએ ભરેલો છે જેથી આગોતરા આયોજનના ભાગરૂપે મચ્છુ ૩ ડેમમાંથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરત ઉભી…

રાહુલ ગાંધી-સોનિયા ગાંધી વિશે અપમાનજનક શબ્દપ્રયોગ કરનાર સંબિત પાત્રા સામે કાર્યવાહીની માંગ

વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મીડિયા સમક્ષ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરી ભારતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાની રાવ સાથે જીલ્લા કોંગ્રેસ પ્રમુખે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં લેખિત અરજી કરી કાર્યવાહીની માંગ કરી છે…

વાકાનેર તાલુકાના રાણેકપર ગામના માલધારીની ગાયનું મૃત્યુ થતા દૂધ સહકારી મંડળી દ્વારા સહાયનો ચેક અર્પણ

વાકાનેર : શ્રી રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી દ્રારા દૂધ ભરતા ગ્રાહક મુધવા કાનાભાઈ ખેતાભાઈના પશુઓનું શ્રી રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્રારા વીમા પ્રીમિયમ ભરેલ હતું. મુધવા કાનાભાઈ ખેતાભાઈની ગાયનું મુત્યુ થતાં સરકારી વીમા…

મોરબી સંકલન બેઠક : ગ્રામ સેવક સહિતના અધિકારીઓ/કર્મચારીઓ સમયસર હાજર રહે તેવી સુચના

મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ અને પી.જી. પોર્ટલની પેન્ડિંગ અરજીઓ બાબતે સમીક્ષા…

બુધવારે વાંકાનેર અને ગુરુવારે મોરબીમાં કેન્સર રોગનો નિદાન અને સ્ક્રીનીંગ કેમ્પ યોજાશે

જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા જીલ્લા પંચાયત મોરબી દ્વારા GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા. ૨૩ ને બુધવારના રોજ વાંકાનેર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી અને તા. ૨૪ ને ગુરુવારે…