વાંકાનેરના સીટી સ્ટેશન રોડ પર વરલીનો જુગાર રમતા એક ઝડપાયો

વાંકાનેર ના સીટી સ્ટેશન રોડ પર નાલા પાસે વરલીનો જુગાર રમતા એક શખ્સને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન સીટી સ્ટેશન રોડ પર જાહેરમાં વરલીનો જુગાર રમતા…

મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો દ્વારા રવિવારે અન્ડર ૧૬-અન્ડર ૧૯ ખેલાડીઓનું સિલેકશન કરાશે

ગ્રામ્ય ક્રિકેટ એસો મોરબી દ્વારા તા. ૨૦ ને રવિવારના રોજ અન્ડર ૧૯ ક્રિકેટ ટીમ અને અન્ડર ૧૬ ક્રિકેટ ટીમ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં તા. ૨૦ ને રવિવારે સવારે ૮ : ૩૦ થી ૧૦ સુધી અન્ડર ૧૬ ખેલાડીઓની પસંદગી કરવામાં…

મોરબીના જૂની પીપળી ગામે યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત

મોરબીના જૂની પીપળી ગામે યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના જૂની પીપળી ગામે રહેતા નરેશભાઈ કાનજીભાઈ ચૌહાણ (ઉ.૪૧) એ કોઈ કારણોસર પોતાના ઘરે…

મોરબીના મકનસર ગામે આધેડનો ગળેફાંસો ખાઈ આપધાત

મોરબીના મકનસર ગોકુલનગર ગામે રહેણાંક મકાનમાં આધેડે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના મકનસર ગોકુલનગર ગામે રહેતા રશીકભાઈ રતિલાલભાઈ ચાવડા (ઉ.૫૦)એ કોઈ કારણોસર…

હળવદના જુના દેવળિયા ગામે ટ્રેકટરમાંથી નીચે પડી જતા મહિલાનું મોત

હળવદના જુના દેવળિયા ગામે કન્યા શાળા નજીક ટ્રેક્ટરના ચાલકે પુર ઝડપે બમ્પ આવતા બ્રેક મારતા મહિલા નીચે પડી જતા વહીલમાં આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હળવદના રણછોડગઢ ગામે રેહતા…

વાંકાનેરના રાજકોટ રોડ પરથી યુવાનનું બાઈક ચોરી

વાંકાનેરના રાજકોટ રોડ પર રેલ્વે ઓવરબ્રિજ પાસેથી મોટર સાઈકલની ચોરી થઇ હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઈ છે. વાંકાનેરના રાજાવડલા ગામે રહેતા પરબતભાઈ નારણભાઈ ગમારા (ઉ.૪૨) એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનું મોટર…

વાંકાનેરમાં અગાઉ થયેલ ઝધડાનો ખાર રાખી ૧૨ શખ્સોનો હુમલો

વાંકાનેરમાં અગાઉ થયેલ ઝધડાનો ખાર રાખીને વૃદ્ધ સહિતનાને ૧૨ શખ્સોને માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઈ છે. વાંકાનેરના પંચાસર રોડ પર દેવજીભાઈ આંબાભાઈ ટીડાણી (ઉ.૬૫) એ વાંકાનેર સીટી…

મોરબીના બહાદુરગઢ ગામના પાટિયા નજીક ડમ્પર આઈસર પાછળ ભટકાડી દેતા ચાલકનું મોત

મોરબી માળિયા હાઈવે પર બહાદુરગઢ ગામના પાટિયા નજીક ડમ્પરના ચાલકે બંધ પડેલ આઈસર પાછળ ભટકાડી દેતા ડમ્પર ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના નવા સાદુંળકા ગામે રહેતા રવજીભાઈ…

ટંકારા પોલીસે ૧.૪૩ લાખની કિમતના ૦૮ ખોવાયેલા મોબાઈલ શોધી અરજદારોને પરત સોપ્યા

તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલના ઉપયોગથી તેમજ હુમન સોર્સની મદદથી અરજદારોના ખોવાયેલા ૧.૪૩ લાખની કિમતના ૮ મોબાઈલ શોધી કાઢી અરજદારોને ટંકારા પોલીસે પરત સોપ્યા છે જીલ્લા પોલીસવડા તેમજ ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ…

મોરબીના તબીબ ડો.મનીષ સનારિયાએ ફેલોશિપ ઈન પીડિયાટ્રીક ન્યુટ્રિશન તથા અપડેટેડ પીડિયાટ્રીક વેક્સીનેશન…

તાજેતરમાં મોરબી શહેરના તબીબો દ્વારા વિવિધ વિષયો પર સંશોધન તેમજ નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, મેગાસિટી જેવી તબીબી સેવાઓ મોરબી શહેરમાં ઉપલબ્ધ બની છે ત્યારે મોરબીની સ્પર્શ બાળકોની હોસ્પિટલવાળા તબીબ ડો.મનીષ સનારિયા દ્વારા બોસ્ટન…