Browsing Tag

Featured

મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને 'જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ' તેમજ 'પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ'ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોરબી, માળિયા અને…

મચ્છુ 3 ડેમમાં ગણપતિ વિસર્જન કરુણાંતિકા : બીજા યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબીના મચ્છુ ૩ ડેમમાં ગઈકાલે મોડી સાંજના સમયે ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવાનો પાણીમાં ડૂબતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી બે યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા તો મધરાત્રીએ એક યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને…

મચ્છુ 3 ડેમમાં ગણપતિ વિસર્જન કરવા ગયેલ ચાર યુવાનો ડૂબ્યા, એકનું મોત

મોરબીના મચ્છુ ૩ ડેમમાં ગઈકાલે મોડી સાંજના સમયે ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવાનો પાણીમાં ડૂબતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી બે યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા તો મધરાત્રીએ એક યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો હજુ એક…

વાંકાનેરમાં તને ગામની બાબતમાં બહુ રસ છે અમારું સમાધાન થવા દીધું નહિ કહીને મારામારી

વાંકાનેર તાલુકાના પાડધરા ગામમાં તને ગામની બધી વાતમાં રસ છે, અમારું સમાધાન થવા દીધું નથી કહીને સાત ઇસમોએ યુવાનને લાકડી વડે માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે પાડધરા ગામના રહેવાસી કિશનભાઈ રઘુભાઈ બાવળિયા…

વાંકાનેર સિવિલ હોસ્પીટલના ડોક્ટર પર હુમલાની ફરિયાદ , ભાજપ અગ્રણીએ વળતા આક્ષેપો કર્યા

વાંકાનેર સિવિલ હોસ્પીટલમાં દર્દીને સારવાર મામલે ડોક્ટર પર હુમલા મામલે નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર શીત બે વિરુદ્ધ ડોકટરે પોલીસ ફરિયાદ નોંધાવી છે તો સામાપક્ષે આરોપીએ પણ ડોક્ટર સારવાર આપતો ના હોવાના આક્ષેપો કર્યા છે તેમજ સિવિલ…

મોરબી નજીક હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન  GSF ગાર્ડ પર હુમલો કરી ટ્રક ચાલક ફરાર

            મોરબી નજીક હાઈવે પર વાહન ચેકિંગ કામગીરી દરમિયાન ટ્રક ચાલકે વાહન ઉભું રાખ્યું ના હતું ને પીછો કરી ટ્રક ઉભો રખાવતા ટ્રક ચાલકે GSF ગાર્ડ પર પાઈપ વડે હુમલો કરી દીધો હતો પાઈપ ફટકારી દેતા ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા…

કોમનમેન ટ્રસ્ટ દ્વારા મોરબી શહેરને સ્વચ્છ રાખવાની એક અનોખી પહેલનો અગ્રગણ્ય પી. જી. પટેલ કોલેજથી…

ડૉ. સતીષભાઈ પટેલ કે જે જાણીતા બાળ રોગ નિષ્ણાત, એક ઉમદા લેખક, જેમના દ્વારા અત્યાર સુધીમાં સમાંજઉપયોગી અનેક પુસ્તકો લખાઈ ચુક્યા છે, તેમના કોમનમેન ટ્રસ્ટ દ્વારા મોરબીના લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે માનનીય વડાપ્રધાનશ્રી મોદીસાહેબના…

મોરબી ખાતે ઔદ્યોગિક સુરક્ષા, પ્રોપેન ગેસની સલામતી અને ઈમરજન્સી સજ્જતા અંગે ઓરિએન્ટેશન કાર્યક્રમ…

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના ડિરેક્ટોરેટ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH) તથા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) ના સંયુક્ત ઉપક્રમે આજે તારીખ ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ નેક્સિયન…

સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મોરબી પોલીસ દ્વારા યોજાઈ સાયબર જાગૃતિ બાઇક રેલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઉત્સવમય અવસરે યોજાઈ રહેલા 'સેવા સંકલ્પ અભિયાન' ના ભાગરૂપે મોરબી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ડિજિટલ સુરક્ષા અને સાયબર જાગૃતિ અર્થે વિશેષ પહેલ કરવામાં આવી હતી.…

જેતપર ગામના ખેડૂતો શુક્રવારે મહિલા-બાળકો સહિતના પરિવાર સાથે કલેકટર કચેરી જશે

રેવન્યુ વિભાગ દ્વારા નોટીસ આપવામાં આવી છે અને ખેડૂતોને ૨૫ તારીખ સુધીમાં વાંધા સૂચનો રજુ કરવાની મુદત આપવામાં આવી છે ત્યારે તા. ૨૫ ને શુક્રવારે ખેડૂતો મહિલાઓ અને બાળકો સહીત પરિવાર સાથે કલેકટર કચેરી પહોંચીને અધિકારોની માંગ…