માળિયા તાલુકા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં મોટીબરાર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ મેળવ્યો પ્રથમ નંબર
વિકસિત ભારત 2047 વિષય અંતર્ગત માળિયા તાલુકા કક્ષાએ ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રત્નમણિ પ્રાથમિક શાળા - મોટીબરારની વિદ્યાર્થીની આયુશી વનરાજભાઈ ચાવડાએ વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ…