માંડલ નજીક કારખાનામાં ગેસ પ્લાન્ટ પાસે સફાઈ કરતી મહિલાનું ડમ્પર અડફેટે મોત

નીચી માંડલ ગામની સીમમાં આવેલ ફેકટરીના ગેસ પ્લાન્ટ પાસે મહિલા સફાઈ કરતી હતી ત્યારે ડમ્પર ચાલકે મહિલાને અડફેટે લઈને શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું અકસ્માત બાદ ડમ્પર ટ્રક મૂકી ચાલક નાસી ગયો હતો મોરબી તાલુક પોલીસે ફરિયાદ…

વાંકાનેરમાં તમારા ખાતામાં ભૂલથી રકમ ટ્રાન્સફર થઇ ગયાનું કહીને રૂ ૪૮ હજારની છેતરપીંડી

            વાંકાનેર તાલુકાના ગારીયા ગામમાં રહેતા વૃદ્ધને ફોન કરી તમારા ખાતામાં ભૂલથી રકમ ટ્રાન્સફર થઇ ગઈ છે મારા દીકરાનું અકસ્માત થયો છે પૈસાની જરૂર છે કહીને રૂ ૪૮ હજાર બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચર્યાની પોલીસ…

અમરેલી રોડ પર ઓરડીમાંથી ૧૫૮૫ બોટલ દારૂ-બીયરનો જથ્થો જપ્ત, બે ભાઈઓની શોધખોળ

અમરેલી રોડ પર આવેલ ઓરડીમાં બાતમીને આધારે રેડ કરી પોલીસે રૂ ૨.૮૮ લાખની કિમતનો ૧૫૮૫ બોટલ દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કર્યો છે બે ઇસમોના નામો ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં…

 હળવદના રાયસંગપુર ગામે વાડીના રસ્તા બાબતના મનદુઃખમાં ધોકા ઉડ્યા, ૧૮ વિરુદ્ધ ફરિયાદ

હળવદના રાયસંગપુર ગામની સીમમાં વાડીના રસ્તા બાબતે મનદુઃખ ચાલતું હોય જેનો ખર રાખી મહિલાઓ સહીત કુલ ૧૮ ઇસમોએ ઝઘડો કરી લોખંડ કોસથી માર મારી હાથમાં ફ્રેકચર જેવી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ત્રણ અજાણ્યા ઈસમો સહીત…

મોરબીમાં દુર્ગા પૂજા પંડાલમાં હાર્ટ એટેકથી આધેડનું મોત, અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત

મોરબીના લખધીરવાસ ચોકમાં દુર્ગા પૂજા દરમિયાન છાતીમાં દુખાવો ઉપડતા બંગાળી આધેડનું મોત થયું હતું મોરબી શહેર અને તાલુકા પંથકમાં આપઘાત-અપમૃત્યુના બનાવોમાં ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પ્રથમ બનાવમાં…

મોરબીના હરીપર (કે) ગામે મકાન ભાડા બાબતે મારામારીમાં વળતી પોલીસ ફરિયાદ

            હરીપર કેરાળા ગામમાં મકાન ભાડું માંગવા બાબતે બઘડાટી બોલી ગઈ હતી જેમાં સામાપક્ષે મારામારીની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે             મોરબીના હરીપર (કે) ગામના રેખાબેન સુરેશભાઈ પાંચિયા…

વાંકાનેરના ખીજડીયા ગામે મારામારી, વાહનમાં નુકશાન કરી મરણતોલ ઈજાઓ કર્યાની ફરિયાદ

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામમાં શેરીમાં નીકળવું નહિ કહીને ફડાકા મારી દેતા ઝઘડો થયો હતો અને કારમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું જે બનાવનો રોષ રાખી ૧૦ ઇસમોએ દુકાન અને ગોદામમાં જઈને માથાકૂટ કરી લોખંડ પાઈપ અને લાકડી વડે…

ઓખા–શકૂરબસ્તી સ્પેશિયલ ટ્રેનનો સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ હંગામી ધોરણે રદ

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ આવતા અમદાવાદ–પાલનપુર રેલખંડ પર સ્થિત સિદ્ધપુર રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 2ના બંને છેડે 70-70 મીટરનું વિસ્તરણ અને પ્લેટફોર્મની ઊંચાઈ વધારવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે ટ્રેન…

મોરબી મ્યુનીસીપલ કમિશનરે બગીચા, સાવરની પાળ અને મહેન્દ્ર ડ્રાઈવ રોડની મુલાકાત લઈને કામગીરીનું…

મોરબી શહેરમાં ચાલી રહેલા વિવિધ સ્થળે કામગીરીની મ્યુનીસીપલ કમિશ્નરે જાતે વિઝીટ કરી હતી અને કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સંગીતાબેન રૈયાણીએ આજે મોરબીમાં વિવિધ સ્થળોની મુલાકાત…

મોરબી ઓરપેટ ગ્રુપના પ્રવીણભાઈ ભાલોડીયાનું દુખદ અવસાન, સાંજે સ્મશાનયાત્રા

મોરબી : મોરબીના જાણીતા ઓરપેટ ગ્રુપના અગ્રણી પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયાનું દુખદ અવસાન થયું છે સદગતની સ્મશાનયાત્રા તા. ૨૦-૧૦-૨૦૨૬ ને મંગળવારના રોજ સાંજે ૫ કલાકે નિવાસસ્થાન રેવા પેલેસ, શનાળા રોડ મોરબીથી નીકળશે અને ચાચાપર સ્મશાન જશે…