મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રૂપે સામાન્ય વર્ગની બાળાઓને લ્હાણી આપી ભક્તિ સાથે સમાનતાનો સંદેશ આપ્યો

મોરબી : નવરાત્રિ એટલે શક્તિની આરાધના, નારીશક્તિના સન્માન અને ભક્તિભાવ સાથે માનવતાનાં મૂલ્યોને આત્મસાત કરવાનો પવિત્ર અવસર. આ જ ભાવનાને સાર્થક કરતાં મોરબીના સેવાભાવી સંગઠન યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા વણકરવાસ સ્થિત શ્રી…

મોરબી : ચેક રીટર્ન કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવવાનો હુકમ ફરમાવતી કોર્ટ

રૂ ૧૦ લાખના ચેક રીટર્ન કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવવાનો હુકમ કર્યો છે સંબંધ દાવે હાથ ઉછીના આપેલ નાણાના ચેક રીટર્ન કેસમાં મોરબી કોર્ટે મહત્વનો ચુકાદો આપતા આરોપીને નિર્દોષ ઠરાવવાનો હુકમ કર્યો છે જે કેસની પ્રાપ્ત…

રામજીદાદાની નિશાળ પ્રોજેક્ટથી તક્ષશિલા સંકુલનો વિજ્ઞાન મેળામાં દબદબો

પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક પ્રતિભાનો પરિચય; માર્ગદર્શક શિક્ષકોની મહેનત અને સર્જનાત્મક અભિગમ રંગ લાવ્યાં હળવદ: જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગરની પ્રેરણા હેઠળ તથા જિલ્લા શિક્ષણ…

હળવદની પ્રાચીન ગરબીમાં જીવંત રહી ક્ષત્રિય સંસ્કૃતિની શાન અને શૌર્યની પરંપરા

હળવદ:નવરાત્રિ એટલે શક્તિની આરાધના, ભક્તિ અને પરંપરાનો પર્વ. ત્યારે હળવદમાં ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત પ્રાચીન પરંપરાગત ગરબી સમગ્ર ઝાલાવાડ પંથકમાં ભક્તિ, શક્તિ અને શૌર્યની ગૌરવવંતી સંસ્કૃતિનું અનોખું પ્રતીક બની રહી છે. હળવદના…

વિજયાદશમીના પાવન પર્વે મોરબી પોલીસ પરિવાર દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો

અધર્મ પર ધર્મના વિજય સમાન વિજયાદશમીના પાવન અવસરે આજે મોરબી જીલ્લા પોલીસ પરિવાર દ્વારા વિધિવત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જીલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ શસ્ત્ર પૂજન કર્યું હતું મોરબી…

શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા નિઃશુલ્ક…

મોરબી ખાતે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા તારીખ ૧૯ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સનરાઇઝ વિલા સોસાયટી ખાતે નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સોસાયટીના…

મોરબીના હરીપર (કેરાળા) ગામે બોલાચાલી બાદ પાઈપ અને લાકડી વડે હુમલો, બે ભાઈને માથામાં ટાંકા આવ્યા

મોરબીના હરીપર (કેરાળા) ગામના ઝાંપા પાસે મકાન ભાડા અંગે બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા એક જ પરિવારના પાંચ શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડીઓ વડે હુમલો કરી બે ભાઈઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની પ્રાપ્ત…

ભડીયાદ રોડ પર કારખાનાની ઓફિસનું તાળું તોડી ૫.૮૦ લાખની રોકડની ચોરી

મોરબીના ભડીયાદ રોડ પર આવેલ મિલેનીયા સીરામીક કારખાનાની એકાઉન્ટ ઓફિસની બારીના કાચ તોડી અંદર પ્રવેશેલો ચોર કબાટના ડ્રોઅરનું લોક તોડી તેમાંથી રૂ. ૫.૮૦ લાખની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના રવાપર રોડ પર…

ટંકારાના બંગાવડીમાં ઉધારમાં રાશન આપવાની ના પાડતાં વેપારી પર ૪ શખ્સોનો હુમલો

ટંકારાના બંગાવડી ગામે વેપારીએ ઉધારમાં રાશન આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ વેપારી સાથે જપાજપી કરી ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારાના બંગાવડી ગામે રહેતા…

હળવદના રણજીતગઢ પાસે ટ્રેન નીચે પડતું મૂકી ૬૨ વર્ષીય વૃદ્ધે આત્મહત્યા કરી

હળવદના રણજીતગઢ ગામ પાસે માનસિક બીમારીથી પીડાતા ૬૨ વર્ષીય વૃદ્ધે ટ્રેન નીચે પડતું મૂકી દેતાં માથા તેમજ હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા…