મોરબીમાં આયોજિત ખેડૂત આક્રોશ મહાસભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સભાને સંબોધન કરશે
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તા. ૨૨ ને ગુરુવારના રોજ સાંજે ૪ કલાકે આનંદ પાર્ટી પ્લોટ સામે, રાજપર રોડ મોરબી ખાતે ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂતોને વિવિધ મુદે વળતરમાં થતા અન્યાય સામે અવાજ ઉઠાવવા…