વાકાનેર તાલુકાના રાણેકપર ગામના માલધારીની ગાયનું મૃત્યુ થતા દૂધ સહકારી મંડળી દ્વારા સહાયનો ચેક અર્પણ

વાકાનેર : શ્રી રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી દ્રારા દૂધ ભરતા ગ્રાહક મુધવા કાનાભાઈ ખેતાભાઈના પશુઓનું શ્રી રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્રારા વીમા પ્રીમિયમ ભરેલ હતું. મુધવા કાનાભાઈ ખેતાભાઈની ગાયનું મુત્યુ થતાં સરકારી વીમા યોજનામાં પોસ્ટમોર્ટમ કરાવીને ૧૫ દિવસમાં જ વીમો કલેમ્પ કરીને શ્રી રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. દ્રારા મુધવા કાનાભાઈ ખેતાભાઈને રૂપિયા ૪૦૦૦૦ (ચાલીશ હજાર) વળતર પેટે ચુકવવામાં આવેલ છે.

Leave A Reply

Your email address will not be published.