વાંકાનેરમાં સામાન્ય બાબતે રાજકોટના યુવાનની હત્યા

હત્યા કરનાર આરોપીને પોલીસે જડપી પાડ્યો

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના માં રેહતા અને ભિક્ષુક તરીકે જીવન જીવતો સુનીલ બાવાજી નામના યુવાન આજે વાંકાનેર રેલ્વે સ્ટેસન નજીક હતો ત્યારે ત્યાં હિતેશ મંછારામાંણી યુવાન સાથે સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી જેમાં આ યુવાને કોર્ધમાં આવી રાજકોટના સુનીલ નામના યુવાને છરી નો ઘા મારતા તેનું ઘ્ત્નાસ્થેલ જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા વાંકાનેર પોલીસના પી.આઈ. ચન્દ્રાવાડિયા સહિતનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો અને હત્યા કરનાર શખ્સને જડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો અન્ય એક રીક્ષાચાલકને પણ છરીનો ઘા માર્યનું જાણવા મળે છે

Comments
Loading...
WhatsApp chat