મિશન નવભારત ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે મોરબીના ધ્રુવકુમાર ભુપતભાઈ જારીયાની વરણી


મિશન નવ ભારત ગુજરાત પ્રદેશમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે મોરબીના ધ્રુવકુમાર ભુપતભાઈ જારીયાને મહત્વપૂર્ણ જવાબદારી સોપવામાં આવી છે ધ્રુવકુમાર ભુપતભાઈ જારીયાના પુત્ર છે ભુપતભાઈ હાલ મોરબી મહાનગરપાલિકાના કોર્પોરેટર છે અને ધ્રુવકુમારને યુવાન વયે મિશન નવભારતના ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે જવાબદારી આપવામાં આવી છે ત્યારે ધ્રુવકુમારને પરિવાર, મિત્રો સહિતનાઓ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે