હળવદના શ્રી નકલંક ગુરુધામ ખાતે સૌપ્રથમવાર સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો
હળવદના શક્તિનગર ખાતે આવેલા શ્રી રામદેવપીર મંદિર નકલંક ગુરુધામમાં સૌપ્રથમવાર સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દશેરાના પાવન પર્વે યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં ૨૨ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડીને…