મોરબી, હળવદ અને વાંકાનેરના ૩ ગામો માટે રૂ. ૨૨.૯૮ લાખના પમ્પિંગ મશીનરી, ટ્રાયલ બોર અને નવા કૂવા…

મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને 'જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ' તેમજ 'પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ'ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોરબી, હળવદ અને…

મોરબીની દીકરી સભઈબેન ગઢવી રચશે ઈતિહાસ: ‘૧લી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-૨૦૨૬’ માં ભારતીય ટીમનું…

રમતગમત ક્ષેત્રે ગુજરાતના યુવાનો આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતાના નવા શિખરો સર કરી રહ્યા છે. સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા ‘સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત’ (SAG) ના સઘન પ્રયાસો અને આધુનિક પ્રોત્સાહક યોજનાઓના…

મોરબી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ જાહેર : આગામી ૧૨ નવેમ્બરે…

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર જે રાજ્યોમાં SIRની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેવા રાજ્યોમાં તા. ૦૧/૦૧/૨૦૨૭ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા…

૧૧માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે મોરબીની આયુર્વેદ શાખા દ્વારા વિશેષ આયુષ કેમ્પ યોજાયો

મોરબી જિલ્લામાં ૧૧માં રાષ્ટ્રીય ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા નિરામય મોરબીના ઉદ્દેશ સાથે વિવિધ આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર કેમ્પ યોજવામાં આવ્યા હતાં. આ સારવાર કેમ્પ અન્વયે ૨૧, સપ્ટેમ્બર,૨૦૨૬ ના…

અજય લોરિયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં 28 શહિદ…

મોરબીના રવાપર રોડ પર અજય લોરિયા સંચાલિત સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રિ મહોત્સવ અને સનાતન નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નવ દિવસ સુધી માતાજીની આરાધના અને રાસ-ગરબાની રમઝટ બાદ…

મોરબી જીલ્લામાં અપમૃત્યુના બનાવોમાં ચાર મહિલાઓ સહીત છ વ્યક્તિના મૃત્યુ મામલે તપાસ

મોરબી જીલ્લામાં યમરાજા જાણે ડેરા તંબુ તાણીને બેસી ગયા હોય તેમ ચાર તાલુકામાં અપમૃત્યુના બનાવોમાં છ વ્યક્તિના મોત થયા છે પોલીસે તમામ બનાવો મામલે વધુ તપાસ હાથ ધરી છે પ્રથમ બનાવમાં મોરબીના જોધપર નદી ગામના રહેવાસી તમન્નાબેન આશિષભાઈ નીનામા…

વાંકાનેરના ઢુવા નજીક બે દુકાનમાંથી ગેરકાયદે ગેસ રીફીલીંગ કરનાર બે ઝડપાયા, રૂ ૨.૫૭ લાખનો મુદામાલ જપ્ત

            ઢુવા માટેલ રોડ પર આવેલ બે અલગ અલગ દુકાનમાં ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કરનાર બે ઇસમોને ઝડપી લઈને એસઓજી ટીમે રૂ ૨.૫૭ લાખનો મુદામાલ કબજે લીધો છે અને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે…

માળિયાના વિદરકા ગામે ગામમાં વાતો ફેલાવવા બાબતે બે જૂથ બાખડ્યા, સામસામી ફરિયાદ

વિદરકા ગામમાં પ્રોહીબીશન ગુનામાં પકડાયેલ આરોપીની વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખી મારામારી કરી યુવાનને લાકડના ધોકા વડે માર મારી ઈજા કરી હતી તેમજ સામાપક્ષે દારૂના કેસ બાબતે ન્યુઝમાં આવેલ ખબર બાબતે ખોટી અફવાઓ ફેલાવી પૂછપરછ કરવા…

હળવદના રાયસંગપુર ગામે વાડીના રસ્તા મામલે બઘડાટી અંગે સામાપક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી

            હળવદ તાલુકાના રાયસંગપુર ગામમાં વાડીના રસ્તે ચાલવા બાબતે બોલાચાલી બાદ બઘડાટી બોલી ગઈ હતી જે મારામારી પ્રકરણમાં સામાપક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે             હળવદ…

બરવાળા નજીક અકસ્માતમાં બે સગા ભાઈ સહીત ત્રણના મોત મામલે પોલીસ ફરિયાદ

મોરબીના બરવાળા ગામ નજીક પુરપાટ જતા ડમ્પર ચાલકે બોલેરોને ટક્કર મારતા બોલેરોમાં સવાર શ્રમિક પરિવારના બે સગા ભાઈઓ સહીત ત્રણ વ્યક્તિના મોત થયા હતા તેમજ અન્ય સગા સંબંધીઓને ઈજા પહોંચી હતી જે અકસ્માતના બનાવ મામલે ડમ્પર ચાલક…