મોરબી સિરામિક ઉદ્યોગને દિવાળીની ભેટ : પ્રોપેન ગેસમાં પ્રતિ ટન રૂ ૭૩૦૦ નો વધારો ઝીકાયો

મોરબીનો સિરામિક ઉદ્યોગ ઈરાન-અમેરિકા યુદ્ધ શરુ થયું ત્યારથી ગેસ સંકટનો સામનો કરી રહ્યું છે છેલ્લા છ માસ કરતા વધુ સમયથી ગેસ સંકટ, એક્સપોર્ટ બંધ, કન્ટેનરના ભાડામાં વધારો, સહિતના પ્રશ્નોથી ઝઝૂમી રહ્યો છે ત્યારે આટલી મુશ્કેલી ઓછી હોય…

વાંકાનેરના રાણેકપર ગામની સીમમાં કુવામાં ડૂબી જતા સગીરાનું મોત

રાણેકપર ગામની સીમમાં વાડીએ આવેલ કુવાના પાણીમાં પડી જતા કુવામાં ડૂબી જતા ૧૫ વર્ષની સગીરાનું મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે મૂળ દાહોદના વતની હાલ વાંકાનેરના રાણેકપર ગામની વાડીમાં રહીને…

ટંકારાના હરબટીયાળી ગામે ઝેરી જનાવર કરડી જતા યુવાનનું મોત

હરબટીયાળી ગામની સીમમાં વાડીએ યુવાન મજુરી કામ કરતો હતો ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતા યુવાનને હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં સારવારમાં મોત થયું હતું મૂળ દાહોદના વતની હાલ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામની સીમમાં વાડીએ રહીને…

મોરબી-રાજકોટ હાઈવે પર આખલા સાથે બાઈક અથડાતા ૬૮ વર્ષીય વૃદ્ધનું મોત

મોરબીના શકત શનાળા ગામે રહેતા અને સિક્યુરીટી એજન્સીમાં નોકરી કરતા વૃદ્ધ પોતાનું બાઈક લઈને મોરબી રાજકોટ હાઈવે પરથી જતા હોય ત્યારે રસ્તામાં આખલો આડો ઉતરતા બાઈક અથડાતા વૃદ્ધને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું બનાવ…

મોરબી : પરિવાર સાથે ફોન પર બોલાચાલી થતા યુવાને ગળેફાંસો ખાધો, મમ્મી સાથે કપડા ધોવા ગયેલી બાળકીનું…

મોરબીના નવલખી રોડ પર બીમારી સબબ અજાણ્યા પુરુષનું મોત             નવલખી રોડ પરથી અજાણ્યો પુરુષ બીમાર મળી આવતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો રાજકોટ સારવારમાં અજાણ્યા પુરુષનું મોત થયું છે             મોરબી શ્રદ્ધા પાર્ક સોસાયટી તરફ નવલખી…

હળવદના નવા દેવળિયા નજીક આઈસર ટ્રકની ઠોકરે બાઈક ચાલકનું મોત

નવા દેવળિયા ગામના પાટિયા નજીક પુરઝડપે જતા આઈસર ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં બાઈક ચાલક આધેડનું મોત થયું હતું અકસ્માત બાદ વાહન સ્થળ પર મૂકી આઈસર ચાલક નાસી ગયો હતો હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે…

કેન્દ્ર અને રાજ્ય સરકાર બદલવાનો સમય આવી ગયો છે : મોરબી ખેડૂત સભામાં રણદીપ સુરજેવાલા ગરજ્યા

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજપર રોડ પર ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લલિત કગથરાએ સ્વાગત પ્રવર્ચન કરતા મોરબીના રાજમાતા મહારાણી વિજયકુંવરબા સાહેબ અને ઓરપેટ ગ્રુપના પ્રવીણભાઈ ભાલોડીયાનું…

વાંકાનેરના પંચાસીયા ગામે છરીના ઘા ઝીકી યુવાનની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા, બે નિર્દોષ જાહેર

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે ઝઘડો થતો હોય જેમાં વચ્ચે છોડાવવા ગયેલ પિતા પુત્રને આરોપીઓએ માર મારી છરીના ઘા ઝીકી દેતા યુવાનનું મોત થયું હતું જયારે અન્ય આધેડ સહિતનાઓને ઈજા પહોંચી હતી જે હત્યાનો કેસ…

મોરબી : ૧૦ લાખના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની જેલની સજા અને ડબલ રકમનો દંડ ફટકારતી કોર્ટ

મોરબીની અદાલતે રૂ ૧૦ લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને કસુરવાન ઠેરવી બે વર્ષની સાદી કેદની સજા અને ડબલ રકમનો દંડ ફટકાર્યો છે અને ફરિયાદીને ચેકની રકમ ૯ ટકા વ્યાજ સહીત ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી…

ફાર્મ હાઉસમાં બેફામ માર મારી હત્યા બાદ વાંકાનેરમાં મૃતદેહ ફેંકી દેવાના કેસમાં આરોપીના જામીન નામંજૂર

મોરબીમાં રહેતા યુવાનના ઘરમાં દિવસના સમયે ચોરી કરવા આવેલ ઈસમને ગાડીમાં બેસાડી માથક પાસે ફાર્મ હાઉસમાં લઇ જઈને છ ઇસમોએ ઢોર માર મારતા મોત થયું હતું અને મૃતદેહ વાંકાનેરના સમથેરવા ગામની સીમમાં ફેંકી દેવામાં આવ્યો હતો ચાર માસ…