

વાંકાનેર : જીતેન્દ્રકુમાર જમનાદાસ કોટક (કેનેડી) (ઉ.વ.૭૩) તે કલ્પેશભાઈ, પલકભાઈ, ગૌ.વા. મયુરીબેન કૃષ્ણકુમાર રાજપોપટ અને રાધીબેન હાર્દિકકુમાર અઢિયાના પિતાશ્રી તથા અશોકભાઈ જમનાદાસ કોટકના મોટાભાઈ તા ૧૫-૦૪-૨૦૨૫ ને મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે
સદગતનું બેસણું-સસરા પક્ષની સાદડી તા. ૧૮-૦૪-૨૦૨૫ ને શુક્રવારે સાંજે ૫ થી ૬ કલાકે લોહાણા મહાજન વાડી, દીવાનપરા મેઈન રોડ, વાંકાનેર ખાતે ભાઈઓ-બહેનોનું સાથે રાખેલ છે