રાજકોટ તાલુકાના મહિકા ગામને જોડતો હાઈવેથી મહિકા-ઠેબચડા રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુર્હત
આજ રોજ 67-વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં રાજકોટ તાલુકાનાં મહીકા ગામ ખાતે નેશનલ હાઇવેથી મહીકા-ઠેબચડા રોડનું ખાત મુહૂર્ત ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરનાં વરદ્હસ્તે…