Yearly Archives

2020

માળિયાના મહેન્દ્રગઢ-દેરાળા રોડ પર બેફામ દોડતા રેતીના વાહનો

મહેન્દ્રગઢ દેરાળા રોડ પર ચાલતા રેતીના વાહનો અંગે જરૂરી કાર્યવાહી કરવાની માંગ સાથે સમરસ ગ્રામ પંચાયત દ્વારા મોરબી ખાણ ખનીજ વિભાગના મુખ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી છે મહેન્દ્રગઢ સમરસ ગ્રામ પંચાયતના સરપંચ એમ એમ ભોરિયાએ કરેલી…

મોરબી પોલીસ મથકે વાડી અને હોલ સંચાલકો સાથે પોલીસની મીટીંગ

કોરોના મહામારીને પગલે વાડી સંચાલકો અને હોલનું સંચાલન કરનાર સાથે પોલીસે મીટીંગ યોજી હતી જેમાં નિયમોનું પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી મોરબી એ ડીવીઝન પીએસઆઈ વિક્રમસિંહ જેઠવાના અધ્યક્ષસ્થાને મીટીંગ યોજવામાં આવી હતી જેમાં શહેરના વાડી…

વાંકાનેરના ભેરડા ગામે ચુંટણીની તૈયારીઓ સંદર્ભે બેઠકમાં માસ્ક વિના આગેવાનો, ફોટો વાયરલ

તાજેતરમાં જીલ્લા ભાજપ ટીમમાં ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપનાર જીતુભાઈ સોમાણી વધુ એક વખત વિવાદમાં આવ્યા છે ભેરડા ગામમાં ચુંટણી તૈયારી સંદર્ભે મળેલી મીટીંગમાં માસ્ક વિના આગેવાનો જોવા મળ્યા હતા જેના ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ જોવા…

વાંકાનેર દિગ્વિજય નગર સહિત બાકી રહેલ વિસ્તારો માં સિમેન્ટ રોડ કરવા ઉઠતી માંગ :

કેતન ભટ્ટી વાંકાનેર તા: 15 ગુજરાત સરકાર ની સૂચના મુજબ તા. 14 ડિસેમ્બર થી મોરબી અને વાંકાનેર નગર પાલિકા માં ચુંટાયેલ પાંખ અસ્તિત્વ માં ન હોય મોરબી અને વાંકાનેર પાલિકા નાં ચીફ ઓફિસર ગિરીશ સરૈયા ને વહીવટદાર તરીકે મુકાયા…

વાંકાનેરમાં મિનરલ કારખાનામાં નજીવી બાબતે બોલાચાલીમાં છરીનો ઘા ઝીંકી દેતા શ્રમિકનું મોત

વાંકાનેર તાલુકાની હદમાં આવેલ મિનરલ કારખાનામાં માટી ખાતા માસ્તર અને શ્રમિક વચ્ચે બોલાચાલી થયા બાદ શ્રમિકને છરીનો ઘા ઝીંકી દેતા શ્રમિકનું મોત થયું હતું જે બનાવ મામલે તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે બનાવની મળતી માહિતી…

મોરબી શહેરના યુવા ABVPના નગર મંત્રી સંદિપસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી (ABVP) ના નગર મંત્રી અને ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય સંદિપસિંહ ભીખુભા જાડેજા નો આજ રોજ જન્મદિવસ છે. જે પોતે હાલ વિધાર્થી છે અને નાની વયે વિધાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે હોય કે…

મોરબી પેટા ચુંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલનો આભારવંદના પ્રવાસ

મોરબી-માળિયા વિધાનસભા પેટા ચુંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ જેરાજભાઈ પટેલ મતદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા અને સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરવા મતદારોને રૂબરૂ મળવાના પ્રવાસનું આયોજન કરેલ છે કોંગ્રેસના જયંતીભાઈ પટેલના આભાર વંદના…

રાજકોટની યુવતીએ મોરબીના યુવાનોને રાજકોટ બોલાવ્યા બાદમાં થયું એવું કે …..

મોરબીની કેમિકલ ફેકટરીમાં કામ કરતા દીપક સંજયભાઈને તેના મિત્ર પાસે રાજકોટમાં દિવ્યા ગુણવંતભાઈ મકવાણા નામની યુવતીનો નંબર મેળવ્યો હોય બાદમાં તેણે એક યુવતીનો ફોટો મોકલી તેની સાથે નાઈટ સેટલમેન્ટ માટે રાજકોટ બોલાવવામાં આવ્યા બાદમાં મોરબી રોડ પર લઇ…

મોરબી : રહેણાંક મકાનથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબીના વિશીપરા મદીના સોસાયટીમાં રહેણાંક મકાન વિદેશી દારૂ છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે મોરબી બી ડીવીઝન પોલીસે દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ…

ટંકારા જીવામામાની જગ્યા સામે ટેન્કર ચાલકે સલ્ફ્યુરિક એસીડ વોકળામાં ખાલી કર્યું, પછી…

મોરબી ટંકારા રોડ પર આવેલ જીવામામાની જગ્યા સામે આવેલ પાણીના વોકળામાં સ્પેન્ટ સલ્ફ્યુરિક એસીડ પાણીના વોકળામાં નિકાલ કરી પ્રદુષણ કરી તથા મનુષ્યની જીદગીને અસર પહોચે તે રીતે ખાલી કરતા મળી આવતા ટંકારા પોલીસે ટેન્કર જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ…