

કોરોના મહામારીને પગલે વાડી સંચાલકો અને હોલનું સંચાલન કરનાર સાથે પોલીસે મીટીંગ યોજી હતી જેમાં નિયમોનું પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી


મોરબી એ ડીવીઝન પીએસઆઈ વિક્રમસિંહ જેઠવાના અધ્યક્ષસ્થાને મીટીંગ યોજવામાં આવી હતી જેમાં શહેરના વાડી સંચાલકો તેમજ હોલના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા હાલ કોરોના મહામારી ચાલતી હોય જેથી સરકારની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી