મોરબી શહેરના યુવા ABVPના નગર મંત્રી સંદિપસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી (ABVP) ના નગર મંત્રી અને ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય સંદિપસિંહ ભીખુભા જાડેજા નો આજ રોજ જન્મદિવસ છે.

જે પોતે હાલ વિધાર્થી છે અને નાની વયે વિધાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે હોય કે સામાજિક પ્રવૃતિઓમાં અડીખમ રહ્યા છે. જેઓ પુવૅમા ABVP મા શહેર ની om vvim કોલેજના કેમ્પસ પ્રમુખ અને મોરબી નગર સહમંત્રી જેવી જવાબદારી વહન કરી ચૂક્યા છે. સતત 2 વર્ષથી વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલા છે અને વિધાર્થીઓ માટે સારા કાર્યકર્મો કરી વિધાર્થીઓના પ્રેરણાસ્ત્રોત છે. આજ એમના જન્મદિન નિમિતે ઘણા લોકો તેમને ફોન દ્વારા શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આ નિમિત્તે ABVP મોરબી પરિવાર શુભકામનાઓ પાઠવે છે.

Leave A Reply

Your email address will not be published.