Yearly Archives

2020

મોરબીના ભડિયાદ ગામ નજીક શ્રમિકની હત્યા, બે સાથી કર્મચારીઓ સામે શંકાની સોય

મોરબીના ભડિયાદ ગામ નજીક સિરામિક ફેક્ટરીમાં કામ કરતો યુવાન અન્ય બે સાથી કર્મચારી સાથે ગઈકાલે બાઈક પર નીકળ્યા બાદ ઘરે પરત ફર્યો ના હોય અને શોધખોળ કરતા મૃતદેહ મળી આવ્યો હતો અને બંને સાથી કર્મચારીઓ ફરાર હોય જે મામલે મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ…

સુરતમાં અપહરણના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને મોરબી પોલીસે ઝડપ્યો

સુરત શહેરના અમરોલી પોલીસ મથકમાં સગીરા અપહરણના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને મોરબી પોલીસે જુના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી ઇન્ચાર્જ એસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલની…

વાંકાનેર તાલુકા ભાજપ દ્વારા જીલ્લા ભાજપના નવનિયુક્ત હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો

વાંકાનેર તાલુકા ભાજપ પરીવાર તથા વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા મોરબી જીલ્લા ભાજપના નવ નિયુક્ત ઉપપ્રમુખ ગોરધનભાઈ સરવૈયા, મંત્રી ગોવિંદભાઈ દેસાઈ, મંત્રી રસિકભાઈ વોરા તેમજ રેલ્વે બોર્ડના મેમ્બર સુરેશભાઈ પ્રજાપતિનો…

હળવદ નગરપાલિકાના કર્મચારીઓ જ માસ્ક નથી પહેરતા, દંડ કોણ ફટકારશે ? યક્ષ પ્રશ્ન

કોરોના મહામારીને પગલે સરકારે માસ્ક પહેરવા અને સોશ્યલ ડીસટન્સનું પાલન કરવાના નિયમો બનાવ્યા છે જે નિયમો અંગેનું જીલ્લા કલેકટરનું જાહેરનામું પણ અમલી છે પાલિકા તંત્ર અને પોલીસ જ માસ્ક અંગે દંડ વસુલ કરે છે જોકે દીવા તળે અંધારું જેવી સ્થિતિ હળવદ…

મોરબી જીલ્લામાં રેલ્વે સુવિધા પુન ચાલુ કરવા અને વાંકાનેર સ્ટોપ આપવા માંગ

મોરબી જીલ્લામાં રેલ્વે સુવિધા પુન ચાલુ કરવા તેમજ કોરોના કાળમાં બંધ થયેલ અને ફરી કાર્યરત થયેલ ટ્રેનોને વાંકાનેર સ્ટોપ આપવાની માંગ સાથે ચેમ્બર ઓફ કોમર્સે વેસ્ટર્ન રેલ્વે રાજકોટ વિભાગને રજૂઆત કરી છે મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ…

મોરબીના એલ ઈ કોલેજ ગ્રાઉન્ડ પાસે ક્રિકેટ સટ્ટો રમતો એક ઝડપાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રાજકોટ રેંજ સાયબર ક્રાઈમ ટીમે દરોડો કરીને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમને ઝડપી લઈને રોકડ અને મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે તો બે આરોપી સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે રાજકોટ રેંજ સાયબર ક્રાઈમ…

મોરબીની ત્રાજપર ચોકડી પાસે વરલીનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબીના ત્રાજપર ચોકડી પાસે આઃઆ બે ઈસમો વરલીના આંકડા લખી જુગાર રમતા હોય જે બાતમીને આધારે પોલીસે દરોડો કર્યો હતો જેમાં વરલી જુગાર રમતા મનોજ ખીમજી રાઠોડ રહે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસે મોરબી-૨ અને વિક્કી મહેશ શાહ રહે નવલખી રોડ કુબેરનગર…

રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ભાજપ આગેવાનો માળિયા તાલુકાની મુલાકાતે

તાજેતરમાં રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા મોરબી આવ્યા હોય ત્યારે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈએ માળિયા તાલુકાની મુલાકાત લીધી હતી જે પ્રસંગે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, તાલુકા ભાજપ મહામંત્રી મનીષભાઈ કાંજીયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ…

મોરબીના સામાકાંઠે ઘરે પડી જતા ઈજાગ્રસ્ત યુવાનનું સારવારમાં મોત

મોરબીના સામાકાંઠે ગુરુકૃપા હોટલ પાછળ રહેતા યાસીન વલીમહમદ કાદરી (ઉ.વ.૩૦) નામનો યુવાન સવારના સુમારે પોતાના ઘરે કોઈ કારણોસર પડી જતા ઈજાઓ પહોંચી હતી જેથી યુવાનને મોરબીમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવાર…

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીકથી ચાર બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન જુના બસ સ્ટેન્ડ મચ્છીપીઠ પાસેથી આરોપી મોહીન મહમદ જામ (ઉ.વ.૧૯) રહે મચ્છીપીઠ વાળાને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૪ કીમત રૂ ૧૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી સામે ધોરણસરની…