આનંદો : કચ્છ એક્સપ્રેસ આજથી હળવદ ખાતે સ્ટોપ કરશે
હળવદ રેલવે સ્ટેશન ખાતે કોરોના ના કારણે સ્ટોપેજ બંધ થયેલ કચ્છ એક્સપ્રેસ આજથી હળવદ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપ કરશે.જેથી હળવદવાસીઓને ધ્રાંગધ્રાને અન્ય કોઈ સ્ટેશને જવું નહિ પડે અને હળવદથી જ કચ્છ કે મુંબઈ તરફ જઈ શકશે
કોરોના વૈશ્વિક…