મોરબીમાં રાષ્ટ્પ્રેમીઓની પ્રતિમાને સ્વચ્છ બનાવી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરતા યુવાનો
આજે 2023નો છેલ્લો દિવસ હોય વીતેલા વર્ષને બાય બાંય કરીને નવા વર્ષ 2024ને આવકારવા થર્ટી ફર્સ્ટની રાત્રે યુવાધન મદહોશ બની જાય છે અને ડાન્સ વીથ ડિનર, શરાબ ઢીચીને નવા વર્ષને સેલિબ્રેટ કરતા હોવાની વચ્ચે બીજાની ખુશીમાં જ આપણી ખુશી હોવાનું…