વિધ્ધિબેન પ્રતિકભાઈ રાજદેવે પીએચડીની પદવી મેળવી

 

વિધ્ધિબેન પ્રતિકભાઈ રાજદેવે Saurashtra University ના કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીમાં “ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઓફ કેરેક્ટર રેકોગ્નિશન ફ્રોમ ગુજરાતી ન્યૂઝપેપર” વિષય પર સંશોધન મહાનિબંધ સફળતાપૂર્વક રજૂ કરી પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે.

વિધ્ધિબેને Dr. Atul M. Gosai ના માર્ગદર્શન હેઠળ સંશોધન કાર્ય પૂર્ણ કર્યું હતું. તેમના સંશોધન કાર્યને યુનિવર્સિટી દ્વારા માન્ય રાખી પીએચડીની પદવી એનાયત કરવામાં આવી છે.

વિધ્ધિબેનની આ સિદ્ધિ બદલ તેમના પરિવારજનો, સગા-સ્નેહીઓ, મિત્રો તથા શુભેચ્છક વર્ગ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Leave A Reply

Your email address will not be published.