Browsing Tag

Featured

મોરબીમાં ધાર્મિક નવરાત્રીના આયોજન દરમિયાન બેદરકારીપૂર્વક વાહન ચલાવવાની ઘટના અંગે વિશ્વ હિન્દુ…

મોરબી: મોરબીમાં ચાલી રહેલા પવિત્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન ગઈકાલે રાત્રે એક ગંભીર ઘટના સામે આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, એક સ્કોર્પિયો કાર પૂરપાટ ઝડપે ચલાવીને ગરબીના આયોજન સ્થળે બાળાઓ બેઠી હોય તે વિસ્તાર તરફ લઈ જવામાં આવી હોવાની…

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો

નવરાત્રી પર્વ નિમિત્તે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રી-સ્કૂલનાં ભૂલકાંઓથી લઈને કૉલેજના વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉત્સાહભરી સહભાગિતાએ આ ઉજવણીને યાદગાર બનાવી…

ત્રાજપર ચોકડી ખાતે રાજ્યમંત્રીના વરદ હસ્તે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ

ગુજરાત રાજ્યના બાંધકામ શ્રમિકોને માત્ર રૂ. ૫ ની સાવ નજીવી કિંમતે પૌષ્ટિક, શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ભોજન ઘરઆંગણે મળી રહે તેવા ઉમદા હેતુસર શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ…

ભવાની ચોક ગરબી ચોકમાં સ્કોર્પીઓ કાર ચાલકનો આતંક, પુરપાટ કાર ચલાવી ખુરશીઓ ઉલાળી

મોરબીમાં પોલીસની ધાક ઓસરી ગઈ હોય તેમ ગુનાખોરી સતત વધી રહી છે લુખ્ખા તત્ત્વો અવારનવાર પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થાય તેવા કૃત્યો જાહેરમાં કરતા જોવા મળે છે ગત રાત્રીના મોરબીના ભવાની ચોક ગરબી ચોકમાં ગરબી ચાલુ હતી ત્યારે…

મોરબીના વૃદ્ધાશ્રમના નિરાધાર વડીલોએ નવરાત્રીમાં ગરબાની મોજ માણી

શ્રી કાઠીયાવાડ બાલાશ્રમ રાજકોટ સંચાલિત મોરબી વૃદ્ધાશ્રમના વડીલોને નવરાત્રી પર્વને ધ્યાને લઈને સનાતન ગરબીની મોજ કરાવી હતી ચિરાગભાઈ ઉમેદભાઈ મણીયા અને યશ પ્રફુલભાઈ પરમાર “સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન” અને સનાતન નવરાત્રીના તમામ દાતાના…

એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાના પર્વે શ્રી રામલીલા અને રાવણ દહન કાર્યક્રમ યોજાશે

આસ્થા, સંસ્કૃતિ અને પરંપરાના મહોત્સવ સમાન, અધર્મ પર ધર્મના વિજય એવા વિજયા દશમીના પાવન પર્વે મોરબીના સામાકાંઠે આવેલ એલ ઈ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડમાં શ્રી રામલીલા અને રાવણ દહન કાર્યક્રમ યોજાશે ધર્મરક્ષા સમિતિ મોરબી દ્વારા…

વાંકાનેર નજીક સિરામિક ફેકટરીમાં ટ્રક રીવર્સ લેતી વખતે ક્લીનરનું કચડાઈ જતા મોત

માટેલ રોડ પરની ફેકટરીમાં ટ્રક ક્લીનર ટ્રકની નીચે પ્રેસર પાઈપ ચેક કરતો હતો ત્યારે ટ્રક ચાલકે બેદરકારી દાખવી ટ્રક રીવર્સમાં ચલાવતા ટ્રક ક્લીનર કચડાઈ ગયો હતો શરીર પર ટ્રકના વ્હીલનો જોટો ફરી વળતા શરીરે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ…

નવરાત્રી સ્પેશ્યલ : આજે છઠ્ઠા નોરતાનું મહત્વ જાણીએ મોરબીના વિદ્વાન શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવે…

આ દિવસે માતા કાત્યાયનીની પૂજા-અર્ચના કરવામાં આવે છે, જે દુર્ગા માતાનું છઠ્ઠું સ્વરૂપ છે. સ્વરૂપ: માતા કાત્યાયનીને યોદ્ધા દેવી તરીકે ઓળખવામાં આવે છે. તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને શક્તિશાળી છે. તેઓ સિંહ પર સવાર હોય છે…

હળવદ ઉમિયા નવરાત્રી મહોત્સવમાં દાંડિયારાસની રમઝટ : પ્રાચીન પરંપરા અને આધુનિકતાનો અનોખો સમન્વય

હળવદ શહેરમાં ઉમિયા માતાજીના મંદિર તથા ઉમિયા કન્યા છાત્રાલયના વિશાળ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ઉમિયા નવરાત્રી મહોત્સવમાં ભક્તિ, સંસ્કૃતિ અને પરંપરાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.પાટીદારો સાથે, પાટીદારો માટે’ના સંકલ્પ સાથે યોજાઈ રહેલા…

મોરબી મહાપાલિકામાં બીલ કોભાંડમાં જેને ચોરી કરી તેને તપાસ સોપાઈ ? ગંભીર આક્ષેપો

મોરબી મહાનગરપાલિકામાં ખોટા બીલો મંજુર કરી કોભાંડ આચરવાના પ્રકરણમાં ડેપ્યુટી કમિશનરે મીડિયાને તપાસના આદેશો આપ્યાનું નિવેદન આપ્યું હતું જે મામલે આરટીઆઈ કરનાર જાગૃત નાગરિકે ડેપ્યુટી કમિશ્નરની કામગીરી સામે સવાલો ઉઠાવી જે ચોર ચોરી કરે…