હળવદમાં ચકલા-પોપટ જુગાર રમતા બે ઝડપાયા

 

હળવદના ગોરી દરવાજા પાસે ચકલા પોપટ જુગાર રમતી બેલડીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગોરી દરવાજા પાસે જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં આરોપીઓ અશોક સવજીભાઈ કુડેચા અને વિષ્ણુ પ્રવીણભાઈ ડાભી એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૭૨૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.