



સીમ્પોલો ફાઉન્ડેશન મોરબી દ્વારા રવિવારે સીમ્પોલો ફાઉન્ડેશન ડાયાલીસીસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે જ્યાં દર્દીઓને રાહતદરે ગુણવત્તાસભર કીડની સારવાર મળી રહેશે
📍 સ્થળ: મયુર હોસ્પિટલ, એલ.ઈ. કોલેજ કોલેજ રોડ, સામા કાંઠે, મોરબી
📅 તારીખ: 31 મે, 2026 (રવિવાર)
⏰ સમય : સવારે 10:00 વાગ્યાથી
મુખ્ય મહેમાન:
શ્રી કાંતિભાઈ અમૃતિયા
(રાજ્ય મંત્રી – શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર)
વિશેષ ઉપસ્થિતિ:
* શ્રી ઠાકરભાઈ અઘારા (ફાઉન્ડર – સિમ્પોલો ગ્રુપ)
* શ્રી વિશાલ આદિત્ય જાડેજા (શ્રી વિશાલબાપા)
RSVP:
Matik Meman – 8866887865