

મોરબી નિવાસી, રાજ્ય પુરોહિત બ્રાહ્મણ સ્વ નટવરલાલ ભગવાનજી જોષી (નટુમારાજ) (ઉ.વ.૭૭) તેઓ સ્વ.ભગવાનજીભાઈ હરિશંકર જોશીના પુત્ર તથા સ્વ. મંજુલાબેન નટવરલાલ જોષીના પતિ, ગં.સ્વ જયાબેન, જ્યોત્સનાબેન, કિશોરભાઈના ભાઈ તથા ધર્મેન્દ્રભાઈ, નિખિલભાઈ, વિપુલભાઈ, વીણાબેન તથા હેતલબેનના પિતા તેમજ સ્વ. જેન્તિલાલ હરિશંકર લવા તથા પ્રભાશંકર પ્રાગજીભાઈ પુંજાણીના સાળા તથા શૈલેષભાઈ ગીરજાશંકર નાકર અને સુરેશભાઈ મનસુખલાલ નાકરના સસરા તેમજ વર્ષાબેન અને પ્રિયાબેનના સસરા તથા હર્ષ, કેવલ, અક્ષિતા તથા દેવના દાદા તેમજ તેઓ જામનગર નિવાસી સ્વર્ગસ્થ ઉમિયાશંકર પરસોત્તમભાઈ બારોટના જમાઈ તથા મુકેશભાઈ અને કુસુમબેનના તથા સ્વ.ભૂપતભાઈના બનેવી તા. ૨૪-૧૦-૨૦૨૬, શનિવારના રોજ કૈલાસવાસી થયા છે.
બેસણું તથા પ્રાર્થના સભા તારીખ: ૨૬-૧૦-૨૦૨૬, સોમવાર સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાક સુધી, શ્રી સોરઠિયા લુહાર જ્ઞાતિની વાડી, સરદાર બાગ સામે, સ્વામિનારાયણ મંદિરની ગેટવાળી શેરી, સનાળા રોડ, મોરબી.
શાસ્ત્રીજી ધર્મેન્દ્રભાઈ જોશી
મો. ૯૪૨૬૨ ૨૮૮૨૯
શાસ્ત્રીજી નિખિલભાઈ જોશી
મો. ૯૮૨૪૨ ૪૩૭૧૨
શાસ્ત્રીજી વિપુલભાઈ જોશી
મો. ૯૯૨૪૦ ૭૬૮૨૮
જોષી પરિવાર ના જય શ્રી કૃષ્ણ
🙏 ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ 🙏