હરબટીયાળી ગામે વિધાર્થીઓને સ્વાઇન ફ્લુથી રક્ષણ આપવા ઉકાળાનું વિતરણ કરાયું

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે હરબટીયાળી હાઈસ્કુલના આચર્ય જસમતભાઈ સંધાણી દ્વારા સ્વખર્ચે હાઈસ્કુલ અને પ્રા.શાળાના વિધાર્થીઓને સ્વાઇન ફ્લુ સામે રક્ષણ મેળવવા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં ઉકાળો બનવવાની જહેમત ઉપસરપંચ અશ્વિનભાઈ,અગ્રણી મહેશભાઈ અને વ્રુક્ષપ્રેમી કેસુભાઇવ ઉઠાવી હતી.તેમજ હરબટીયાળી ગામના સેવાભાવી યુવાનો હિતેશભાઈ નમેરા,મહેન્દ્ર ગજેરા,પ્રકાશ જસમતભાઈ,કૌશિક સંધાણી,કૈલાશ સંધાણી અને છગનભાઈ ઢેઢી સહભાગી બનીને ગામના ગ્રામજનોને પણ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું..

 

Comments
Loading...
WhatsApp chat