TMKOC ક્લબ હાઉસ એપ પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લાઇવ ક્વિઝનો આનંદ માણતા લાખો લોકો ઉત્સાક્વહત થયા;  

18થી વધુવવજેતા પવિવાિોનેસોની સબ અનેનીલા વિલ્મ પ્રોડક્શન દ્વાિા પ્રખ્યાત ગોકુલધામ સોસાયટી સેટની

સ્પોન્સડડમુલાકાતનો આનંદ મળશે. ~

જામનગર, સપ્ટેમ્બર ૨૦૨૬: સોની સબ અને નીલા ક્વિલ્મ પ્રોડક્શન, ભાિતનો સૌથી લાંબો સમય ચાલતો અને સૌથી

વપ્રય પવિવાવિક મનોિંજન શો તાિક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) બનાવનાિ, શોના 18મા વર્ડગાંઠના ઉજવણીના

ભાગરૂપે આયોવજત 18 વદવસીય લાઇવ વિઝ સિળતાપૂવડક પૂણડકયો છે. 1થી 21 ઓગસ્ટ દિવમયાન યોજાયેલા આ

વિઝમાંદેશભિના લાખો દશડકો જોડાયા, પોતાના વપ્રય શો ‘TMKOC’, તેના પાત્રો અને ગોકુલધામ સોસાયટીની દુવનયાને

ઉજવવા માટે. હવે વવજેતાઓની જાહેિાત શરૂ થઈ છે, જેમાં વકનલ િાજેશભાઈ ભીમાણી અને પવિવાિ જામનગિ માંથી

વવજેતા પવિવાિોમાં સામેલ થયા છે.

TMKOC ક્લબ હાઉસ એપ પિ લાઇવ હોસ્ટ કિાયેલા, શોના અવધકૃત વડવજટલ કમ્પેવનયન તિીકે, આ વિઝેદેશભિના

ચાહકોને ગોકુલધામ સોસાયટી અને તેના વપ્રય િહેવાસીઓ વવશેનું જ્ઞાન વિયલ ટાઇમમાં પિખવાની તક આપી. વિઝ

ઉપિાંત, એપ ચાહકોને તેમના મનપસંદ TMKOC પાત્રો પિ આધાવિત વમની-ગેમ ટુનાડમેન્્સ દ્વાિા િોમાંચક ઇનામો

આપવાનું ચાલુ િાખે છે, જે TMKOC યુવનવસડને તાજગીભયુું અને ઇન્ટિેવક્ટવ પવિમાણ આપે છે.

વકનલ િાજેશભાઈ ભીમાણી અને પવિવાિને ગોકુલધામ સોસાયટીના પ્રખ્યાત સેટની મુલાકાત કિવાની, તાિક મહેતા કા

ઉલ્ટા ચશ્માના શૂવટંગને નજીકથી જોવા અને શોના 18 વર્ડના માઇલસ્ટોનને કલાકાિો સાથે ઉજવવાની વવશેર્ તક મળશે,

જેમ વિઝની શિતોમાં જણાવાયું છે. આ અનુભવ સોની સબ અને નીલા વિલ્મ પ્રોડક્શન દ્વાિા સંયુક્ત િીતે હોસ્ટ કિવામાં

આવશે.

અક્વસત કુ માર મોદી, સજજક અનેપ્રોડ્યુસર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: “આ ક્વિઝ માટેઅમારા દશજકો દ્વારા

દશાજવાયેલ પ્રેમ ખરખે ર અદભૂત રહ્યો છે. અઢી અઠવાક્વડયા સુધી દેશભરના પક્વરવારો અમારી સાથે18મી વર્જગાંઠ

ઉજવવા જોડાયા, અનેએ જ અમારો સૌથી મોટો ઇનામ છેતારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં. આ િરીથી સાક્વબત

કર ેછેકેઆ શો ખરખે ર દરકે ભારતીય ઘરના ભાગરૂપેબની ગયો છે. “લોકોની શાનદાર પ્રક્વતસાદથી પ્રોત્સાક્વહત

થઈને, અમેઅમારી મૂળ યોજના ક્વવસ્તૃત કરવાનો અને18થી વધુપક્વરવારોનેગોકુ લધામ સોસાયટીમાંઆવવા

માટેઆમંક્વિત કરવાનો ક્વનણજય લીધો છે.”

અજય ભાલવંકાર, ચીિ કન્ટેન્ટઓક્વિસર, સોની સબ: “તાિક મહેતા કા ઉલ્ટા ચશ્માએવર્ોથી દશડકો સાથેખાસ જોડાણ

બનાવયું છે, અનેવિઝનો પ્રવતસાદ એ જોડાણનો પુિાવો છે. પવિવાિોને18 વર્ડઉજવવા માટેએકસાથેઆવતાં જોવું

હૃદયસ્પશી હતું. સોની સબમાં, અમેઆ માઇલસ્ટોનનેદશડકોનેશો જોવાથી આગળ જઈનેગોકુલધામ સોસાયટીની

દુવનયાનો અનુભવ કિવાની તક આપીનેઉજવવા માટેઆનંવદત છીએ.”

Leave A Reply

Your email address will not be published.