વાંકાનેરના મેસરિયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

 

મેસરિયા ગામથી ભલગામ જતા રોડ પર જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને દબોચી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે

 

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે મેસરિયા ગામથી ભલગામ જવાના રસ્તે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા ઉતમ ગોરધનભાઈ ભાલીયા, દિનેશ ભુપતભાઈ ફતેપરા, રમેશ રાયધનભાઈ ભાલીયા, ભાવેશ વલ્લભભાઈ ભાલીયા અને શિવરાજ ખોડાભાઈ ભાલીયા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૪,૯૫૦ જપ્ત કરી છે

Leave A Reply

Your email address will not be published.