મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

 

મોરબી એ ડીવીઝન પોલીસે શનાળા બાયપાસ નજીક લાયન્સનગરમાં રેડ કરી જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે

 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે લાયન્સનગરમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા સુરેશ સવજીભાઈ દેલવાણીયા, શંકરભાઈ રમેશભાઈ ક્ડેવાર, શનીભાઇ રામુભાઈ વિકાણી અને અનિલભાઈ ધીરૂભાઈ ભોજવિયાને ઝડપી લઈને રોકડ રૂ ૨૪,૧૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.