વાંકાનેરના સીટી સ્ટેશન રોડ પર વરલીનો જુગાર રમતા એક ઝડપાયો

વાંકાનેર ના સીટી સ્ટેશન રોડ પર નાલા પાસે વરલીનો જુગાર રમતા એક શખ્સને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન સીટી સ્ટેશન રોડ પર જાહેરમાં વરલીનો જુગાર રમતા ક્રિપાલસિંહ બાબુભ જાડેજાને રોકડ રકમ રૂ.૬૮૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.