મોરબીના મકનસર ગામે આધેડનો ગળેફાંસો ખાઈ આપધાત

મોરબીના મકનસર ગોકુલનગર ગામે રહેણાંક મકાનમાં આધેડે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના મકનસર ગોકુલનગર ગામે રહેતા રશીકભાઈ રતિલાલભાઈ ચાવડા (ઉ.૫૦)એ કોઈ કારણોસર પોતાના રહેણાંક મકાન ખાતે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.