માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણી

 

માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની આજે ચુંટણી કરવામાં આવી હતી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી હતી

 

માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જયદીપભાઈ ઓડિયા, ઉપપ્રમુખ અરુણાબેન અશ્વિનસિંહ પરમાર, કારોબારીમાં મનુભાઈ ખાંડેખા, ન્યાય સમિતિમાં મંજુલાબેન રાઠોડની વરણી કરવામાં આવી છે

Leave A Reply

Your email address will not be published.