TET પરીક્ષા મુક્તિ માટે મોરબીમાં જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણા યોજી આવેદન

 

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો દ્વારા આજે ધરણા અને આવેદન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જીલ્લામાં પણ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણા કરી જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું

 

TET પરીક્ષા મુક્તિ માટે આજે મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જીલ્લા કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાના ધરણા કરી આવેદન આપવામાં આવ્યું હતું સાંજે ૪ કલાકથી શિક્ષકો ધરણા પર બેઠા બાદ જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું શિક્ષકોએ TET પરીક્ષા મુક્તિ માટે આજે ધરણા કરી આવેદન પાઠવ્યું હતું

 

Leave A Reply

Your email address will not be published.