હળવદ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે શીતલબેન કણજરીયા, ઉપપ્રમુખ કુલદીપસિંહ ટાંકની વરણી

હળવદ તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની વરણી આજે કરવામાં આવી હતી

જેમાં હળવદ તલુકા પંચાયત પ્રમુખ તરીકે શીતલબેન અનિલભાઈ કણજરીયા, ઉપપ્રમુખ કુલદીપસિંહ રાજેશભાઈ ટાંક, કારોબારી ચેરમેન યોગેશભાઈ દલસુખભાઈ ભોરણીયા, પક્ષના નેતા સુનીતાબેન રણજીતભાઈ સુરેલા અને દંડક રમેશભાઈ કાંતિભાઈ ઝીંઝુવાડીયાની વરણી કરવામાં આવી છે

 

Leave A Reply

Your email address will not be published.