



વિસીપરા ફૂલછાબ કોલોની શેરી નં ૧ માં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા ફૂલછાબ કોલોનીમાં બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા સાહિલ કરીમ નાથાણી, ઈરફાન રહીમ સુમરા અને હરેશ અમરશી સુરેલા રહે ત્રણેય વિસીપરા મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૫૧૦૦ જપ્ત કરી છે