મોરબી ભાજપ અગ્રણી નીરજભાઈ ભટ્ટના બહેન દક્ષાબેનનું અવસાન, શનિવારે બેસણું

 

મોરબી : દક્ષાબેન (ઇલુબેન) બકુલભાઈ ભટ્ટ તે બકુલભાઈ ભટ્ટ (અમરેલી) ના ધર્મપત્ની તથા સનતભાઈ નર્મદાશંકર ભટ્ટની દીકરી તથા નીરજભાઈ સનતભાઈ ભટ્ટ, શર્મીલાબેન દીપકકુમાર જોશી અને ધ્વનીબેન કમલકુમાર પંડ્યાના બહેન તા. ૨૧-૦૯-૨૦૨૬ ને સોમવારના રોજ કૈલાશવાસ થયેલ છે

સદગતનું પિયર પક્ષનું બેસણું તા. ૨૬-૦૯-૨૦૨૬ ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે માત્રુછાયા, આનંદનગર શેરી નં ૨, શનાળા બાયપાસ પાસે મોરબી ખાતે રાખેલ છે

 

લી.

નીરજભાઈ એસ ભટ્ટ

મોરબી બ્રહ્મસમાજ અગ્રણી

પ્રભારી શ્રી હળવદ શહેર ભાજપ

પૂર્વ મંત્રી મોરબી જીલ્લા ભાજપ

Leave A Reply

Your email address will not be published.