સરતાનપર નજીક પંખા સાથે લટકી ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

 

વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં આવેલ ફેક્ટરીની ઓરડીમાં પંખા સાથે લટકી ગળેફાંસો ખાઈ ૩૦ વર્ષીય યુવાને આપઘાત કર્યો હતો વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના સરતાનપર રોડ પર ઓબી સિરામિકની ઓરડીમાં રહીને કામ કરતા છોટુ સંતરામ (ઉ.વ.૩૦) નામના યુવાને કોઈ કારણોસર પોતાની ઓરડીમાં પંખા સાથે લટકી ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.