

મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં સોમનાથ મંદિરની પ્રસિદ્ધિ કરાવતું વૈજનાથ મહાદેવનું મંદિર આવે છે.જે હળવદ શહેરના છોટે કાશી તરીકે પ્રસિદ્ધ છે.હળવદ તથા આસપાસના ગામના લોકો દર્શનાથે આવે છેતેમાં પણ ખાસ શ્રાવણ માસમાં વૈજનાથ મહાદેવના દર્શને માનવ મહેરામણ ઉમટી પડે છે.તેમજ ત્યાના લોકો જણાવે છે કે વૈજનાથ મંદિરે આવીને મનને શાંતિની અનુભૂતિ થાય છે..