


મોરબીમાં અયોધ્યપૂરી રોડ પર આવેલ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક સેવાના કર્યો કરવામાં આવે છે.તેમજ જલારામ મંદિર સેવા કાર્યમાં હંમેશા અગ્રસર રહીને લોકોની મદદ પહોચે છે.દરવર્ષની જેમ આ વર્ષે પણ જલારામ મંદિર દ્વારા સાતમ-આઠમ નિમિતે સર્વજ્ઞાતિ માટે રાહત દરે ફરસાણનું વિતરણ તા.૧૦ થી કરવામાં આવશે.મોરબી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવ્યું છે.