મોરબી : રજનીકાંત રતિલાલ કાથરાણીનું અવસાન, સોમવારે બેસણું

 

મોરબી : રજનીકાંત રતિલાલ કાથરાણી તે સ્વ. રતિલાલ ગણેશભાઈના સુપુત્ર (નાગડાવાસ વાળા) તથા સ્વ. ઓધવજીભાઈ અને સ્વ. નવનીતભાઈના ભાઈ તેમજ ઇલાબેનના પતિ તથા ચાંદનીબેન અને સંદીપભાઈના પિતા, તેમજ નીતિનકુમાર ગણેશભાઈના સસરા તેમજ સ્વ. મનસુખલાલ મોહનભાઈ રવેશિયાના જમાઈ તા. ૦૪ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે બેસણું તા. ૦૭ ને સોમવારે સાંજે ૪ : ૩૦ થી ૫ : ૩૦ કલાકે શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે

 

Leave A Reply

Your email address will not be published.