Billboard ad 1150*250

ગૌ-શાળાના ટ્રસ્ટીઓના અધિવેશનમાં વાંકાનેર ગૌ-રક્ષા ટીમને જીવદયા રત્ન એવાર્ડથી સન્માનિત કરાઈ

0 451

ગત તા:૧૬ ને રવિવારના રોજ ગાંધીનગરમાં આવેલ  તપોવન સંસ્કારપીઠ ખાતે  અખિલ ભારતીય સંસ્કૃતી રક્ષક દળ (અમદાવાદ), વર્ધમાન સંસ્કર ધામ(મુંબઇ) ,તથા  સહસ્ત્રાફણા પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ(સુરત)દ્વારા જીવદયા પ્રેમીઓ , ગૌ રક્ષકો તથા પાંજરાપોળ અને ગૌશાળા ના ટ્રસ્ટી ઓ મહાધિવેશન નું આયોજન કરાયું હતું.જેમાં ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાત ના અઘ્યક્ષ વલ્લભ ભાઈ કથીરિયાના હસ્તે વાંકાનેરની ગૌ રક્ષા ટિમ ને જીવદયા રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat