ટંકારાના ઓટાળા ગામે કોટન મિલમાં આગ લાગી

ટંકારાના ઓટાળા ગામે આવેલ શિવ કોટન મિલમાં રૂની  ગાંસડી ભરેલા ગોડાઉનમાં આગ લાગી હતી.આગની જન થતા મોરબીના ૨ અને ધ્રોલનું ૧ ફાયર ફાયટર ધટના સ્થળે પહોચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે.જયારે આ આગ ક્યાં કારણથી લાગી તે હાલ જાણી શકાયું નથી હતીતેમજ આગના પગલે કોઈને ઈજા થવાની હાલ કોઈ માહિતી મળી નથી.મોરબી જીલ્લમાં અવારનવાર આગ લાગવાના બનાવો બને છે અને ફાયર સ્ટેશનમાં જીલ્લા ફાયરની સુવિધા આપવા વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતા તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા.

 

Comments
Loading...
WhatsApp chat