

આજે વાયબરન્ટ સિરામીક એક્સપો – સમીટનું આમંત્રણ આપવા માટે સિરામીક ઉપપ્રમુખ મુકેશ કુંડારીયા તેમજ નરેન્દ્રભાઇ સંઘાત અને ઓકટાગોનના સંદીપ પટેલે ઉતરપ્રદેશ ના ઇન્ફ્રાસ્ટકચર એન્ડ ઇન્ડસ્ટરીયલ ડેવલોપમેન્ટ મીનીસ્ટર શતીષ મહાના અને ઉત્તર પ્રદેશ ના ઉધોગ કમીશ્નર આલોક સિંહાને અમદાવાદ ખાતે રૂબરૂ મળી અને એકસીબીસન ની માહીતી આપી અને સાથોસાથ મથુરાના બાથ ફીટીંગ ઉધોગકારો આ એકસીબીસન મા ભાગ લઇ અને પોતાના પ્રોડક્ટ વિશ્વભરમા પહોંચાડવા માટે ના પ્લેટફોર્મ વિશે ની ચર્ચા કરવામાં આવી હતી.